Pull Quote: Nothing is better than a girl who writes code.

Is WordPress Good for Indian Women? – ભારતીય મહિલાઓ માટે વર્ડપ્રેસ સારું છે?

આ નિબંધ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે

Why has computing always been a boys’ club? I live in a society where women are not allowed to work in an office. People in my society think that all women have to do is take care of her family and stay at home. Narrow minded society. But I feel proud to say that I am not part of that narrow minded society.

I am so engaged in the world of the Computer and Technology since school time. I started learning about basic computer languages HTML, CSS and C. And believe me I was so good at it! Later on I choose Computer Engineering for my further study and completed Bachelor of Computer Applications. But I didn’t stop studying after that. I completed my Masters in Computer Applications.

I fell in love with the programming and working as freelancer. What is most interesting is that the platform I am associated with. WordPress! Everyday I woke up with a new task and go to sleep with a new idea. And that still goes on. I am a WordPress developer at the Elsner Technology and I am so proud of whatever work I do everyday.

With WordPress it feels like home, a part of my soul. And hey! it’s not the house of boys, there are so many girls associated with WordPress. In case if you don’t know WordPress theme review team is led by women. And since my society is not filled with the open-minded people I suggest “Girls, why don’t you learn/work/code from home?” After all, all you need is just a computer and an internet connection. Right? There are billions of things that you can do with this platform and you don’t even need to pay a penny.

WordPress is easy and designers like that. And who knows the better color combination and design better? You got the point. There are thousands of self-employed developers and designers using WordPress. In addition the rapid female created themes on platform can itself testify to the fact that women want to make websites too, and organizations like Women Who WP are so useful and makes the process more easy. WordPress is creating more and more for business owners and women are really good at tech businesses. And India is the house of the Startup business. Even the government is also making huge efforts behind it.

The Internet is saturated with WordPress. 27 percent of the entire internet relies on WordPress. From small startup to gigantic companies. Since my society is willing to keep women in the house, I would like to say that’s great. I am okay! I can work from home. But there is no excuse to sit back and let the boys have all the fun. There are plenty of ways to get involved in the WordPress community. And nothing is better than a girl who writes code.


ભારતીય મહિલાઓ માટે વર્ડપ્રેસ સારું છે?

શા માટે કમ્પ્યુટિંગ હંમેશા ‘છોકરાઓ નું ક્લબ છે? હું એવા સમાજમાં રહુ છે જ્યાં સ્ત્રીઓને ઓફિસમાં કામ કરવાની મંજૂરી નથી. મારા સમાજના ઘણા લોકો એવું વિચારે છે કે બધી જ મહિલાઓએ તેના પરિવારની સંભાળ રાખવી અને ઘરમાં રહેવું. રૂઢિચુસ્ત મનનું સમાજ છે પરંતુ મને ગર્વ લાગે છે કે હું સાંકડા વિચારોવાળી સમાજનો ભાગ નથી.

હું સ્કૂલના સમયથી કમ્પ્યુટર અને ટેકનોલોજીના વિશ્વ સાથે સંકળાયેલી છું. તે સમયે મેં કોમ્પ્યુટર ની ભાષાઓ એચટીએમએલ, સી.એસ.એસ. અને સી વિશે શીખવાનું શરૂ કર્યું. અને મારો વિશ્વાસ કરો હું તેના પર ઘણી સારી હતી. પછીથી મેં મારા આગળના અભ્યાસ માટે કમ્પ્યુટર એન્જિનિયરિંગ પસંદ કર્યું અને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં અભ્યાસ પૂર્ણ કર્યો. પરંતુ તે પછી મેં અભ્યાસ કરવાનું બંધ કર્યું નથી. મેં કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું.

હું પ્રોગ્રામિંગમાં ખૂબ ખોવાયેલી રહેતી હતી અને સાથે ફ્રીલાન્સર તરીકે કામ કરતી હતી. સૌથી રસપ્રદ બાબત એ છે કે જે પ્લેટફોર્મ સાથે હું સંકળાયેલી છું તે વર્ડપ્રેસ છે. દરરોજ હું એક નવા કાર્ય સાથે જાગું છું અને નવા વિચાર સાથે સૂઈ જઉ છું. અને તે હજુ પણ ચાલુ છે. હું એલ્સ્નર ટેક્નોલોજીમાં વર્ડપ્રેસ ડેવલપર છું અને દરરોજ મેં જે કંઈ કર્યું છે તેના પર મને ગર્વ છે.

વર્ડપ્રેસ સાથે ઘરની જેમ લાગે છે, મારા આત્માનો એક ભાગ. અને હા! તે છોકરાઓનું જ ઘર નથી, વર્ડપ્રેસ સાથે ઘણી સ્ત્રીઓ પણ સંકળાયેલી છે. એક વિષયમાં જો તમને ખબર ન હોય તો વર્ડપ્રેસ થીમની પરીક્ષણ ટીમની આગેવાની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. અને કારણ કે મારું સમાજ ખુલ્લા લોકોથી ભરેલું નથી તેથી હું સૂચવે છે કે, “સ્ત્રીઓ, તમે શા માટે ઘરેથી શિખવાનું/કામ કરવાનું /કોડ કરવાનું ચાલુ નથી કરતાં?” છેવટે, તમને જરૂર ફક્ત એક કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શનની છે. સાચું ને ? અબજો વસ્તુઓ છે કે જે તમે આ પ્લેટફોર્મ સાથે કરી શકો છો અને તમારે એક આની પણ ચૂકવવાની જરૂર નથી.

વર્ડપ્રેસ સરળ છે અને ડિઝાઇનર્સ તેને પસંદ કરે છે . અને કોણ સારી રંગ સંયોજના જાણે છે અને વધુ સારી ડિઝાઇન કરે છે? તો તમને લહાવો મળ્યો. હજારો સ્વરોજગાર ડેવલોપર્સ અને ડિઝાઇનર્સ વર્ડપ્રેસ નો ઉપયોગ કરે છે. આ ઉપરાંત પ્લેટફોર્મ પર ઝડપી થીમ્સ સ્ત્રીઓ એ બનાવી છે જે સ્વયંને એ હકીકતનું સમર્થન આપે છે કે સ્ત્રીઓ વેબસાઇટ્સ પણ બનાવવા માંગે છે, અને સંસ્થાઓ જેમ કે Women Who WP ઘણી ઉપયોગી છે અને આ પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે. વર્ડપ્રેસ બિઝનેસ માલિકો માટે વધુ અને વધુ બનાવી રહ્યું છે અને સ્ત્રીઓ ખરેખર ટેકનીકલમાં વ્યવસાયોમાં સારી છે. ભારત એક સ્ટાર્ટઅપ વ્યવસાયનું ઘર છે. સરકાર તેની પાછળ પણ વિશાળ પ્રયત્નો કરી રહી છે.

ઇન્ટરનેટ વર્ડપ્રેસ સાથે સંતૃપ્ત છે સમગ્ર ઇન્ટરનેટનો 27% હિસ્સો વર્ડપ્રેસ પર છે. નાની શરૂઆત ની કંપની થી માંડી ને મોટી કંપીનીઓ . મારો સમાજ સ્ત્રીઓને ઘરમાં રાખવા માટે તૈયાર છે, તેથી હું કહીશ કે મહાન છે. હું ઠીક છું! હું ઘરેથી કામ કરી શકું છું પરંતુ પરંતુ પાછા બેસવાનો અને છોકરાઓને બધી જ મજા કરવાની કોઈ બહાનું નથી. વર્ડપ્રેસ કમ્યૂનિટીમાં શામેલ થવાની ઘણી બધી રીતો છે. અને જે છોકરી કોડ લખે છે તેના થી વધારે કંઈ સારું નથી.

19 Comments

  1. Hello Juhi,

    A very well written article and yes, you are breaking the stereotypes. There is no boundary for women these days. And the best part that you said here is “Nothing is better than a girl who writes code”. Superb

  2. A great article that gets the blood rushing. Happy to see you coming ahead and speaking about the social issues that girls face in the industry of tech.

    This is a great start and don’t let it diminish as this post sinks lower in the post feed of hero press. Buck up and enable a change. Reach out to Meher Bala / Sudesna Banerjee / Monica Rao (some people I know who are a part of WomeninWP group) and take this to another level.

    Take women only Meetups, if needed sessions with parents of girls who you think you can enable. Of nothing else setup a hangout session and discuss with like minded females on how one can champion this and make it successful.

    I am proud and very happy to see someone speak up and look forward to feel the wind of change.

    Keep it up. Kudos.

    1. Thank you so much Jayman Pandya for such a wonderful appreciation. And also I’m in touch with the Meher Bala & Sudesna Banerjee in WomeninWP group.

  3. Yes. I would say this is very inspirational message for all girls who dont like to work on computer. And definitely this artical will changed our mind set society thinking. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.